સુરત બેઠક પર રાજકીય ડ્રામા યથાવત, નિલેશ કુંભાણીના ફોર્મ પર નિર્ણય થોડીવારમાં, સુનાવણી પૂર્ણ
સુરત લોકસભા બેઠક માટે ફોર્મ ચકાસણી પ્રક્રિયા દરમિયાન, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવારને સમર્થન આપતા ચાર વ્યક્તિઓએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને એક નિરીક્ષકની હાજરીમાં ફોર્મ પર સહી કરવાનું ટાળ્યું હોવાથી એક રસપ્રદ ઘટના સામે આવી. શનિવારે બનેલી આ ઘટનાએ જિલ્લા સેવા સદનમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા મચાવ્યો હતો, કારણ કે એફિડેવિટ અને નિવેદનોની […]






