Ahmedabad Plane Crash: પૂર્વ CM વિજય રૂપાણી સહિત 241ના મોત, માત્ર 1 યાત્રિક બચ્યો – ‘1206’ લકી નંબર બન્યો વિજય રૂપાણી માટે જીવલેણ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 આજે બપોરે ટેકઓફ થયા બાદ માત્ર 2 મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ વિમાનમાં કુલ 242 યાત્રીઓ સવાર હતા. દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે અને માત્ર દીવના એક યુવકનો જીવદયા ભર્યો બચાવ થયો છે, જે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર […]